Photo Gallery

બીએપીએસ દ્વારા લીલોછમ્મ સંદેશ!

Written by Chitralekha | Date : Sat, 23 Jun 2018 07:20:12 +0000 | 0

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (બીએપીએસ) સંસ્થાની ‘ઍન્યુઅલ ચૅરિટીઝ વૉક ગ્રીન 2018’માં નૉર્થ અમેરિકાના વિવિધ વયના પચીસ હજારથી વધુ ભારતીયોએ પોતાના પરિવારજનો સાથે ઉમળકાભેર ભાગ લીધો. અમેરિકાભરમાં 70 જેટલાં સેન્ટર્સમાં ‘બીએપીએસ ચૅરિટીઝ વૉક ગ્રીન’નું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ત્રણ વર્ષમાં ‘ધ નેચર કન્ઝર્વન્સી’ને બીએપીએસ ચૅરિટીઝે કરેલા સપોર્ટથી ત્રણ લાખ વૃક્ષનાં રોપણ થયાં. આ […]

સ્વાદરસિકો માટે નવું મેનુ

Written by Chitralekha | Date : Fri, 22 Jun 2018 14:01:22 +0000 | 0

અમદાવાદના ભોજનરસિકો માટે કોર્ટયાર્ડ મેરિયોટ્ટમાં જવાનું સ્વાદસભર કારણ ઉભું થયું છે. નવા નિમણૂક પામેલા નવા શેફ ડી ક્યુઝીન મોહમ્મદ રાહિલ આગાએ તૈયાર કરેલ ખૂબ જ સુંદર સિગ્નેચર મેનું બેલીફ કીચનમાં નોખી છાપ ઉપસાવી રહ્યું છે. નવું તૈયાર કરેલ ભારતીય મેનુ આધુનિક છે. અને અદભૂત ફલેવરથી તરબતર છે. સ્વાદના રસિકોને અહીં સ્વાદિષ્ટ વાનગીઓ સંતોષવાનો ઉત્તમ મોકો […]

સીએમ રુપાણીએ શરુ કર્યો શહેરી શાળા પ્રવેશોત્સવ

Written by Chitralekha | Date : Fri, 22 Jun 2018 12:58:16 +0000 | 0

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રુપાણીએ શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યનું શાળાએ જવા પાત્ર એક પણ બાળક શાળા અભ્યાસ-શાળા પ્રવેશથી વંચિત ન રહે તેવી ૧૦૦ ટકા નામાંકન કરવા સરકાર સંકલ્પબદ્ધ છે. શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૧ ટકા સુધી લઇ જવામાં મળેલી સફળતાને પગલે માધ્યમિક શાળાઓમાં પણ ટ્રાન્ઝીશન રેટ […]

હાર્દિક પંડ્યા મુંબઈમાં…

Written by Chitralekha | Date : Fri, 22 Jun 2018 03:29:54 +0000 | 0

નવી વોલ્વો S60…

Written by Chitralekha | Date : Fri, 22 Jun 2018 03:23:33 +0000 | 0

‘INS વિરાટ’ પર નૌસૈનિકોનાં વિરાટ યોગ…

Written by Chitralekha | Date : Thu, 21 Jun 2018 09:52:33 +0000 | 0

અંબાજી મંદિરના ચાચરચોકમાં યોગ

Written by Chitralekha | Date : Thu, 21 Jun 2018 06:15:51 +0000 | 0

21 જૂનને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર દેશમાં અનેક મોટા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે, ત્યારે ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિરનાં ચાચરચોક તથા કોલેજ કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે યોગાસન કરવામાં આવ્યા, જેમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો શાળાનાં વિદ્યાર્થીઓ પોલીસકર્મીઓ, ડૉક્ટર સહિત રાજકીય પક્ષનાં કાર્યકર્તાઓ આ યોગ દિવસની ઉજવણીમાં જોડાઇને યોગાસન કરી […]

કોંગ્રેસે નવા મેયરને ઈદની મીઠાઈ ખવડાવી અભિનંદન આપ્યાં

Written by Chitralekha | Date : Tue, 19 Jun 2018 12:18:47 +0000 | 0

અમદાવાદઃ શહેરના નવનિયુક્ત મેયર બિજલબેન પટેલને ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસના પ્રવક્તા બદરૂદ્દીન શેખે અભિનંદન પાઠવ્યા હતા. તો બિજલબેન પટેલે પણ તેમને ઇદની મુબારકબાદી આપી હતી.  

<< Back

  
© 2013 Chitralekha. All rights reserved.