Breaking News More
   Gujarat News More

રાહુલ ગાંધી 24-25 નવેમ્બર ગુજરાતના પ્રવાસે

Written by Chitralekha | Date : Thu, 23 Nov 2017 13:56:14 +0000 | 0

અમદાવાદ– રાહુલ ગાંધી આવતીકાલ 24 નવેમ્બરથી બે દિવસ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યાં છે. બે દિવસમાં તેઓ રોડ શો કરીને જાહેરસભા સંબોધશે, તેમ જ સંવાદ પણ કરશે. રાહુલ ગાંધીનો આ ચૂંટણી પ્રચારનો પાંચમો રાઉન્ડ છે. જો કે હજી કોંગ્રેસની બીજા તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી. જેથી પ્રદેશના કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે કચવાટ જોવાઈ રહ્યો […]

ગુજરાતઃ દિગ્વિજયસિંહનું નર્મદા પરિક્રમા દરમિયાન નર્મદામાં આગમન

Written by Chitralekha | Date : Thu, 23 Nov 2017 13:07:15 +0000 | 0

રાજપીપળા– નર્મદા પરિક્રમા કરવાનો અનોખો મહિમા રહેલો છે. ત્યારે રાજકીય ક્ષેત્રમાં દિગ્ગીરાજાના નામથી જાણીતા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના બે વાર મુખ્યપ્રધાન રહી ચૂકેલા દિગ્વિજયસિંહ પોતાની પત્ની અને 400 લોકોના કાફલા સાથે ગત માર્ચ માસથી મધ્યપ્રદેશના અમરકંટકથી નર્મદા પરિક્રમનો પ્રારંભ કર્યો હતો. 1400 કિમીની આ નર્મદા પરિક્રમા દરમિયાન બુધવારે તેઓ નર્મદા જિલ્લામાં આવી પહોંચ્યાં હતાં.અને […]

PM મોદી બે દિવસમાં 8 ચૂંટણીસભા ગજવશે

Written by Chitralekha | Date : Thu, 23 Nov 2017 10:53:58 +0000 | 0

અમદાવાદ– ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું કે, ગુજરાતમાં ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યાં છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૭ નવેમ્બર અને તા. ૨૯ નવેમ્બરના રોજ ગુજરાતમાં ૮ ચૂંટણી સભાઓ સંબોધશે. પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવે વડાપ્રધાનનો જાહેર કરેલ કાર્યક્રમ નીચે મુજબ છે. તારીખ 27-11-2017નો ચૂંટણીલક્ષી સત્તાવાર કાર્યક્રમતારીખ […]

   International News More
   Bollywood News More
  
© 2013 Chitralekha. All rights reserved.